CCE SCE

શાળા વિકાસ યોજના પત્રક સને :-૨૦૧૨/૨૦૧3

CCE

શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે.પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત  લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે ૯૯૦૪૦૭૩૫૦૮ પર મારો સંપર્ક કરવા વિનંતી છે.અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો.



* પીડીએફ ફોર્મેટ ડાઉનલોડ કરો. 
૧. ફોર્મેટ-એ
૨. ફોર્મેટ-બી
૩. ફોર્મેટ-સી 
૪. ફોર્મેટ-ડી
૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫ 
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮

ધોરણ 1 થી 8 પરિણામ પત્રક

નીચે ડાઉનલોડ પર ક્લિક ફાઇલ ડાઉનલોડ કરો. ફાઇલ અનઝિપ કરેલ છે. સાથે સોફ્ટવેર પર ડબલ ક્લિક કરી ઈન્‍ટોલ કરશો. ત્‍યાર બાદ ફાઇલ કોપી કરી અન્‍ય ફોલ્‍ડરમાં મૂકો. પછી ફાઇલ પર રાઇટ ક્લિક કરી 7-Zip નું ઓપ્શન આવશે તે પર જઇ Extract here પર ક્લિક કરશો એટલે નવું ફોલ્‍ડર બનશે તેમાં ધોરણ 1 થી 8 પરિણામ પત્રક ફાઇલ હશે. તમે કામ સરળતાથી કરી શકશો. એક પેઇઝ પર નામ લખશો એટલે બધા પેઇઝમાં લખાઇ જશે. પાસવર્ડ આપેલ છે પણ પાસવર્ડની જરૂર રહેતી નથી. તેમ છતાં કાઇ મુશ્‍કેલી પડે તો નીચે શિક્ષક મિત્રોનો સંપર્ક કરશો.
શિક્ષક મિત્રો, અત્રે આ પોષ્ટમાં શ્રી નાના બંદ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ પરીક્ષા ફાઈલ મૂકવામાં આવી છે , કદાચ થોડી ઘણી ક્ષતિ રહેલ હોય તો દરગુજર કરશો.
મિત્રો, શિક્ષકોને ઉપયોગી એવી આ પરીક્ષા ફાઈલ નો ઉપયોગ કરજો અને તમારા મિત્રોને પણ આપજો. ધોરણ ૧ થી ૮ સુધીની પરીક્ષા ફાઈલ છે .પરીક્ષા ફાઈલમાં જો ના સમજાય તો નીચે ના નંબર પર સંપર્ક કરજો.


દિનેશભાઈ મારડિયા : ૭૬૯૮૬૬૬૯૬૬
ભાવેશભાઈ પટેલ :      ૯૮૯૮૯૯૩૬૫૮

ધોરણ 1 થી 8 પરિણામ +તારીજ  ડાઉનલોડ 3.57 MB


ધોરણ 1 થી 8 પરિણામ બાબુભાઈ પટેલ દ્વારા બનાવેલ   TERAFONT  માં ....

           ઉપરોક્ત ફાઈલ શ્રી બાબુભાઈ  પટેલે   ( જરગલી પ્રા. શાળા તા. ઉના  જી. જુનાગઢ ) એક્ષલ માં બનાવેલ છે.
તમામ ફાઈલ  ફોર્મુલા આપેલ છે. આ સંદર્ભે કોઈ મુશ્કેલી જણાય તો બાબુભાઈ પટેલ નો આ નમ્બર પર સંપર્ક કરવો  
શ્રી બાબુભાઈ  પટેલ  0૯૭૨૬૪૩૫૬૮૪