ગણિત વિજ્ઞાન મંડળ

અહી આપેલ કેટલીક ફાઈલ માં પ્રથમ અહી ક્લિક કરો ત્યાં ક્લિક કરશો ત્યારે નવા વેબ પેજમાં  free downlod કિલક કરો ત્યાર બાદ code એન્ટર કરી  download file પર ક્લિક click here પર ક્લિક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે 


પ્રફુલચંદ્ર રોય  એક ભારતીય વૈજ્ઞાનીક   જન્મ તારીખ ૨/૮ ૧૮૬૧    વધુ માહિતી માટે     અહી ક્લિક કરો 

વિક્રમ સારાભાઈ  જન્મતારીખ ૧૨/૮/૧૯૧૯  વધુ માહિતી માટે  અહી કિલક કર

ગણિત વિજ્ઞાન મંડળ માં ઓંગસ્ટ ૨૦૧૨ માસનું  કેલેન્ડર    અહી ક્લિક કરો  

ગણિત વિજ્ઞાન  મંડળની ઉજવણી કરવા મદદ રૂપ થાય તે માટે વિશેષ દિનની યાદી  અહી ક્લિક કરો 

આપણા શરીર વિષે વધુ ગુજરાતી માં જાણો   અહી ક્લિક કરો

રમતા રમતા વિજ્ઞાન સીધ્ધતો સીખાવતું હિન્દી માં પુસ્તક  અહી ક્લિક કરો 

કબાટ સે કમાલ    વિજ્ઞાન સીધ્ધતો આધારિત હિન્દીમાં પુસ્તક   અહી ક્લિક કરો 

સોલાર એનર્જી  વિષે વધુ જાણવા અહી ક્લિક કરો 

સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તા ૬/૮/૧૮૮૧  વધુજાણવા   અહી ક્લિક કરો 

 દેનિક જીવનમાં ઉપયોગમાં લેવાતા નામો નું રાસાયણિકનામ ની યાદી હિન્દીમાં  અહી ક્લિક કરો

વિજ્ઞાનમેળા માટે  કેવીરીતે તેયારી કરશો તેની સચોટ માહિતી  અહી ક્લિક કરો 

ઘરધર વસ્તુ થી રોગઉપચાર કેવીરીતે કરી શકાય તેની સંપૂર્ણ માહિતી  અહી ક્લિક કરો

ગણિતના કોયડા અને રમતો માટે અહી ક્લિક કરો

અંધશ્રધ્ધા માટે ના કેટલાક પ્રયોગો માટે Natavarbhai Kamboya  ના ગણિત વિજ્ઞાન મંડળ ની લીંક મુકેલ છે તેને જોવા અહી ક્લિક કરો

આર્યભટ્ટ  ભારતીય વૈજ્ઞાનિક વિષે વધુ જાણો   અહી ક્લિક કરો 

ગણિતનો ઉદભવ પ્રચાર પ્રસાર કેવી રીતે થયો તેમજ તેના કેટલા ભાગ છે  જાણવા અહી ક્લિક કરો


સપ્ટેમ્બર માસ નું કેલેન્ડર ૨૦૧૨   અહી ક્લિક કરો


વિજ્ઞાન સોફ્ટવેર

પૃથ્વીને આપણે આપના કોમ્યુટરની નજરે જોઈએ    ગુગલ અર્થ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

બાળકો ને શાળા ના સમય દરમ્યાન રાત્રી અવકાશ આપણે ના બતાવી શકીએ આ હકીકત હવે ખોટી થાય તેવું એક સોફ્ટવેર છે જે તમને રાત્રી તમારા સમય દરમ્યાન ક્લાસ માં  બાળકોને આપણે બતાવી શકીએ છીએ જેમાં ગ્રહો કૃત્રિમ ઉપગ્રહો તેમજ તારાઓ ની બધીજ માહિત ગુજરાતી ભાષા માં આપેલ છે  તો રાહ શાની જુવો છે તમારું અને તમારા વિદ્યાર્થીઓં કામ   બ્રમાંડ પૂરતું સહેલું થઇ જશે  
ડાઉનલોડ કરો  stellariam softwer ૫૭mb    અહી ક્લિક કરો 

જો તમે રાત્રી અવકાશ બતાવી દીધું હોયો તો  તમે તેને બ્રમાંડ બતાવી ગેલેક્સી  અસખ્ય તારાઓ ની માહિતી આપો  આને હા તમે જાતે બ્રહમાંડ નો વીડીઓ અને ઈમેજ પણ બનાવી શકો છે  એ સોફ્ટવેર અસંખ્ય માહિતી બ્રહ્માંડ વિષે આપેલ છે જેનો તમે ઉપયોગ કરો તેટલો ઓંછો છે આમાંથી વિદ્યાર્થીઓ ઓંની સાથે સાથે આપણને ગણું જાણવા મલે તેમ છે  તો કરો કાકુના  
ડાઉનલોડ કરો celestia softwer    અહી ક્લિક કરો 

genius mekar   નામનું સોફ્ટવેર  જે તમને કેમેસ્ટ્રી  ફીઝીક્સ  અને મેથ્સ  ત્રણે માં ઉપયોગ થાય તેવું સોફ્ટવેર છે જે ડેમો વર્જન છે પરંતુ તેમાં એવા ગણા એવી બાબતો ચાલુ છે જે આપણા પ્રાથમિક અભ્યાસ માં જરૂરી છે તો રાહ સની જુઓં છે  એક ક્લિક મારવાની જરૂર છે 
genias mekar3.6mb    ડાઉનલોડ કરો  અહી ક્લિક કરો 

ડાઉનલોડ  કરો ફ્રી  યુનીટ કન્વર્ટર  જેમાં તમે કોઈ પણ એકમ ને કન્વર્ટ કરી શકો છો ....ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

આ સોફ્ટવેર ઈંસ્ટોલ કરવા માટે કોમ્પુટરમાં java હોવી જરૂરી છે પરંતુ ચિંતા ના કરો જયારે તમે ડાઉનલોડ કરી લીધા પછી જયારે તમે તેને ઓપન કરો ત્યારે જો તમાર કોમ્પ્યુટરમાં java નહિ હોય તો એક મેસેજ આવશે તેના પર ક્લિક કરવાથી ઇન્સ્ટોલ થઈ જશે  ડાઉનલોડ કરવા આ ગ્રાફિક કેલક્યુલેટર છે               અહી ક્લિક કરો

વલ્ડૅ વાઈડ ટેલિસ્કોપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 

મિત્રો આ સોફ્ટવેર એ  રસાયણીકવિજ્ઞાન માટે  ખુબજ ઉપયોગી છે   જેમાં રાસાયણિક સમીકરણો સંતુલન અને વજન બંધારણ અને ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી થાય તેવું સોફ્ટવેર છે તો રાહ શાની જુવો છે ડાઉનલોડ કરો    અહી ક્લિક કરો 

સ્વસ્થના સંગાથે

અહી આપેલ તમામ વેબ સાઈટ અને  બ્લોગ એ આપણા શરીરની કારજી કેવી રીતે રાખવી અને પ્રેગન્સી દરમ્યાન કઈ બાબતો નું ધ્યાન રાખવું અને બાળક નો ઉછેર દરમ્યાન કઈ બાબતો ધ્યાન રાખવું તેનું સરળ ગુજરાતી માં  સમજાવેલું છે  તો નીચે આપેલ માહિતી પર ક્લિક કરી જુવો  અને    હા  આપનું મંતવ્ય આપવાનું ભુલતા નહિ હો ...........

આપણ ને  થતા રોગોના કારણો અને તેની કાળજી કેવી રીતે રખાય તેની સંપૂર્ણ માહિતી છે રોગ વિષે જાણવું હોય તે રોગ પર ક્લિક કરો 

સ્વસ્થ રહેવા માટે 

પ્રથમ પ્રેગ્ન્સી દરમિયાન સ્રીઓં  ૧ થી ૯ મહિનામાં શારીરિક અને માનસિક ફેરફાર કેવા હોય છે અને પ્રેગ્ન્સી
પછી બાળકને કઈ કાળજી રાખવી જોઈએ તેની સંપર્ણ માહિતી  માટે નીચે ની ક્લિક કરો 

બાળકો ના રશીકરણ પોગ્રામ વિષે સપૂર્ણ માહિતી માટે 


સફારી મેગેઝીનના કેટલાક આંકો pdf માં ડાઉનલોડ કરવા માટે 

૧૬૪ મો અંક 

૧૬૫ મો અંક 

૧૫૭ મો અંક 

૧૫૮ મો અંક

૧૫૬ મો અંક  

એકવીસમી સદીમાં પણ આપણા દેશ ના લોકો વહેમ,અંધશ્રધ્ધા,જાદુ,જંતર-મંતર માં મને છે ત્યારે આપણે શાળામાં ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત નીચે આપેલ નાના નાના પ્રયોગો દ્વારા ગમ્મત સાથે બાળકો ની અંધશ્રધ્ધા દુર કરીએ .નીચે આપેલ વર્ડ ફાઈલો માં કેટલાક પ્રયોગો આપેલ છે.જે ડાઉનલોડ કરી અંક બનાવી પ્રાથના માં પણ દરરોજ એકાદ પ્રયોગ કરી પ્રાથના પણ જીવંત બનાવી શકાય.


  

ગણિત ગમ્મત ફાઈલ               વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૧ .

વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૨          વિજ્ઞાનપ્રયોગ ફાઈલ -૩ 


વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૪           વિજ્ઞાન પ્રયોગ ફાઈલ -૫



વિજ્ઞાનના પ્રયોગો :- 










     મિત્રો એસ.એસ.એ  દ્વારા મળેલ સીડી માંથી ની વીજ્ઞાન ના કેટલાક એકમો ની ફાઈલ મુકેલ છે જે ડાઉનલોડ કરી આપ Gujarati_Interface ઉપર ક્લિક કરી તમારા કોમ્પ્યુટર માં બતાવી શકશો.
        FALESH PLEYAR ડાઉનલોડ કરેલું હોવું જોઈએ.




No comments:

Post a Comment